ગુજરાતી — Dementia information in Gujarati
મફત dementia (ડિમેન્શિયા) માહિતી અને ગુજરાતીમાં સહાય સેવાઓ કેવી રીતે મેળવવી કરવી.
આ માહિતી તમને dementia (ડિમેન્શિયા)ને ઓળખવામાં, નિદાન કરવામાં અને તેનાથી થતા ફેરફારોનો સામનો કરવામાં મદદ કરશે. તે અંગ્રેજી સંસ્કરણોમાંથી રૂપાંતરિત કરવામાં આવ્યું છે અને ગુજરાતી સમજતા લોકો દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી છે. અમારી બધી માહિતી નિષ્ણાંતો અને dementia (ડિમેન્શિયા)થી પ્રભાવિત લોકો દ્વારા તપાસવામાં આવી છે.
તમે આ પૃષ્ઠ પરની માહિતી ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકો છો.
Dementia ડિમેન્શિયા) ને ઓળખવું / Recognising dementia
- Dementia શ ું છે? / What is dementia?
PDF printable version - Dementia સાથેથતા ફે રફારો / Changes that happen with dementia
PDF printable version
Dementia ડિમેન્શિયા) સાથે જીવવું / Living with dementia
- ચિચિત્સિ અને અન્ય વ્યવસાચયિો પાસેથી સારવાર દ્વારા / Treatments from therapists and other professionals
PDF printable version - યાદશક્તિ અને ક્તિચારસરણીમાાં મદદ કરિા માટે દિાઓ / Medicines to help with memory and thinking
PDF printable version - Dementia થી પીડિત લોકો માટે સમથથન / Help and support for people with dementia
PDF printable version - પૈસાન ું સુંચાલન અને નનર્ણયો લેવા / Managing money and making decisions
PDF printable version - યાદ શક્તિમાાં ઘટાડાનો સામનો કરવો / Coping with memory loss
PDF printable version - જ્યાર ેતમને dementia હોય ત્યાર ેસ્વસ્થ અને સક્રિય રહેવ ું / Staying healthy and active when you have dementia
PDF printable version
Dementia ડિમેન્શિયા) થી પીડિત વ્યક્તિને મદદ કરવી / Helping someone with dementia
- Dementia ધરાવતી વ્યક્તિ સાથે વાતચીત / Communicating with a person with dementia
PDF printable version - Dementia થી પીડિત વ્યડિની સંભાળ રાખતા લોકો માટે સહાય / Support for people who look after someone with dementia
PDF printable version
ગુજરાતીમાં વ્યક્તિગત માહિતી મેળવો / Get personalised information in Gujarati
માહિતી અને સહાય માટે અમારી સપોર્ટ લાઇન 0333 150 3456 પર કૉલ કરો. તમારી સાથે તમારી ભાષામાં વાત કરવા માટે અમે દુભાષિયાની વ્યવસ્થા કરી શકીએ છીએ. મદદ લાઇન પર ફોન કરો અને તમારી ભાષા કહો, ફોન સમાપ્ત કરો અને રાહ જુઓ. સલાહકાર પછી દુભાષિયા સાથે તમને પાછો ફોન કરશે.
Help us improve our resources
શું તમને અમારી માહિતી વિશે કોઈ પ્રશ્ન અથવા કોઈ પ્રતિક્રિયા છે? અમને 0333 150 3456 પર ફોન કરો અથવા અમને [email protected] પર ઇમેઇલ કરો
- Page last reviewed: